ચીન
વિકિપીડિયા થી
ચીન (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારત ની ઉત્તર-પૂર્વે આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે.
ચીન દેશ નો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની મહાન દિવાલ સૌથી જાણીતી છે.