આલ્બર્ટ આઇન્સ્ટાઇન
વિકિપીડિયા થી
આલ્બર્ટ આઇન્સ્ટાઇન (માર્ચ ૧૪, ૧૮૭૯ – એપ્રિલ ૧૮, ૧૯૫૫) જન્મે જર્મન ભૌતિક વૈજ્ઞાનિક હતા જે તેમના સાપેક્ષવાદ પરના સંશોધન માટે અને ખાસ કરીને દળ-ઉર્જાના સંરક્ષણ ના સૂત્ર E = mc2 માટે સૌથી વધુ પ્રખ્યાત છે. તેમને "ભૈતિક શાસ્ત્ર ના ક્ષેત્રમાં આપેલી સેવા, તથા ખાસ કરીને ફોટોઇલેક્ટ્રીક અસર ની શોધ માટે" ૧૯૨૧ માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.[૧]
- ↑ આલબટ