ભૌતિક શાસ્ત્ર
વિકિપીડિયા થી
ભૌતિક શાસ્ત્ર પદાર્થ તથા શક્તિના નિરીક્ષણ અને અઘ્યયનકરવાનું વિજ્ઞાન છે. (ગ્રીક શબ્દ φυσικός (ફીઝિકોસ): "કુદરતી", જેનું મૂળ φύσις (ફીઝિસ): "કુદરત" છે.). બ્રહ્માંડમાં શક્તિ અને પદાર્થ નો સમન્વય અને રૂપાંતરણ મૂળભુત છે - તેથી ભૌતિક શાસ્ત્રને એક મૂળભુત વિજ્ઞાન કહે છે.
[ફેરફાર કરો] આ પણ જુઓ
- રસાયણ શાસ્ત્ર
- જીવ શાસ્ત્ર