Web Analytics Made Easy - Statcounter

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ધૂમકેતુ - વિકિપીડિયા

ધૂમકેતુ

વિકિપીડિયા થી

હૅલ-બૉપ ધૂમકેતુ
હૅલ-બૉપ ધૂમકેતુ
મકનૉટ ધૂમકેતુ વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયામાં ૨૩ જાન્યુઆરી ૨૦૦૭ માં લેવાયેલ દૃશ્ય
મકનૉટ ધૂમકેતુ વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયામાં ૨૩ જાન્યુઆરી ૨૦૦૭ માં લેવાયેલ દૃશ્ય

ધૂમકેતુ સૂર્યમંડળના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે. ધૂમકેતુની ભ્રમણકક્ષા અતિશય લાંબા ઉપવલય આકારની હોય છે. આથી તેઓ પ્લૂટોની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. ધૂમકેતુ સામાન્યત: થીજેલા કાર્બન ડાયૉક્સાઈડ, મીથેન, પાણી, ધૂળ અને અનેક ખનીજ પદાર્થોના બનેલા હોય છે.

ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા ઊર્ટ વાદળ માંથી ઊદ્ભવતા હોય છે. ઊર્ટ વાદળ સૂર્યમંડળના નિર્માણ ના અવશેષોનું બનેલું હોવાનું કહેવાય છે. એસ્ટરોઈડ ભીન્ન રીતે બનતા હોય છે. પરંતુ ક્યારેક ધૂમકેતુઓ પોતાના જ્વલનશીલ તત્વો નાશ પૂરા થઇ જવાથી એસ્ટરોઈડમા પરીણમે છે.

અનુક્રમ

[ફેરફાર કરો] ધૂમકેતુની બાહ્ય લાક્ષણીકતાઓ

ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા ઊર્ટ વાદળ માંથી ઊદ્ભવતા હોવાની માન્યતા જાન હેન્ડ્રીક ઊર્ટ નામના વૈજ્ઞાનીકે રજૂ કરી હતી. જ્યારે બરફના થીજેલા આ ગોળાઓ તેમની ભ્રમણકક્ષામાંથી(બાહ્ય ગુરુત્વાકર્શી ખલેલોને કારણે) ચલીત થાય છે ત્યારે તેઓ સૂર્ય તરફ ખેંચાય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના વિકિરણો ને કારણે થીજેલા વાયુઓ પીગળવા માંડે છે. આમ ધૂળ અને વાયુઓ ના મુક્ત થવાથી મોટું વાતાવરણ ધૂમકેતુના કેન્દ્રની આસપાસ રચાય છે જેને ધૂમકેતુનું કૉમા કહે છે. સૂર્યના વિકિરણ દબાણ તથા સૂર્ય પવન ની કૉમા પર થતી અસર ને કારણે ધૂમકેતુની લાંબી પૂંછ રચાય છે. આ પૂંછ હંમેશા સૂર્યથી વિરૂદ્ધ (ભ્રમણકક્ષાની બહારની) દીશામાં રચાતી હોય છે. ધૂળ તથા વાયુઓ પોત-પોતાની અલગ અલગ પૂંછ રચતા હોય છે. વાયુઓના આયનીકરણ ને કારણે તે પૂંછ સૂર્યના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે જ્યારે ધૂળની પૂંછ સામાન્યરીતે ગુરુત્વાકર્ષણ હેઠળ આવે છે. ધૂમકેતુના ઘન કેન્દ્રને તેનુ ન્યુક્લીયસ કહેવાય છે જે સામાન્યરીતે ૫૦ કી.મી.થી નાનું હોય છે. કૉમા તથા તેની પૂંછ ક્યારેક ૧ AU (૧૫૦ મીલીયન કી.મી.) થી પણ વધુ લાંબી હોય છે.

કૉમા અને પૂંછ સૂર્યના પ્રકાશને કારણે પૃથ્વી પરથી નીહાળી શકાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખુબ ઝાંખા હોવાથી ફક્ત દૂરબીન વડેજ જોઈ શકાય છે. પરંતુ ક્યારેક તે ઘણા તેજસ્વી હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. ધૂમકેતુઓ અચાનક રાત્રીના આકાશમાં દેખાય છે અને થાડા સમય પછી ફરી લુપ્ત થઈ જાય છે. આને કારણે ધૂમકેતુઓ પહેલાના વખતમાં અપશુકન તથા આફત લાવનારા કહેવાતા. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ ની સાલથી નિયમીત પણે દેખાતો આવ્યો છે.

ધૂમકેતુની લંબગોળ ભ્રમણકક્ષા ની આકૃતિ બે જુદી પૂંછ દર્શાવે છે
ધૂમકેતુની લંબગોળ ભ્રમણકક્ષા ની આકૃતિ બે જુદી પૂંછ દર્શાવે છે

ધૂમકેતુનું ન્યુક્લીયસ સૂર્યમંડળના સૌથી કાળા પદાર્થો માંનું એક છે. જીયોટો પ્રોબે કરેલા નિરીક્ષણ મુજબ હેલીનો ધૂમકેતુ તેના ન્યુક્લીયસ પર પડતા પ્રકાશમાંથી ફક્ત ૪% પ્રકાશ નું પરાવર્તન કરે છે. તથા ડીપ સ્પેસ ૧ એ શોધ્યું કે બૉરેલી ધૂમકેતુ તેની પર પડતા પ્રકાશનું ફક્ત ૨.૪% થી ૩% પરાવર્તન કરે છે. આની સરખામણીમાં રોડ પર વપરાતો ડામર ૭% પરાવર્તન કરતો હોય છે. આ કાળો પદાર્થ એ જટિલ કાર્બનિક સંયોજનો હોવાનું મનાય છે. સૂર્યની ગરમીને કારણે સરળ જ્વલનશીલ કાર્બનિક સંયોજનોનું દહન થઇ જાય છે અને ઘણી લાંબી કાર્બન શ્રુંખલા વાળા ડામર અને ક્રૂડતેલ જેવા પદાર્થો રહી જાય છે જે અત્યંત કાળા હોય છે. સૂર્યની ગરમી શોષી લેતી ધૂમકેતુની આજ કાળાશ તેની અંદર દહન માટે જરૂરી છે જેનાથી તેની પૂંછડી માટે વાયુઓ સર્જાય છે.

૧૯૯૬માં ધૂમકેતુઓ ક્ષ-કિરણો ઉત્સર્જીત કરતા હોવાનું શોધાયું[1]. ધૂમકેતુના આ ક્ષ-કિરણો ની શોધે વૈજ્ઞાનિકોને આશ્ચર્ય માં મુકી દીધા હતાં કેમકે આ પહેલા તેની આગાહી કોઇએ કરી નહોતી. એવું મનાય છે કે આ ક્ષ-કિરણો ધૂમકેતુ અને સૂર્ય પવન ના વચ્ચે થતી પ્રક્રિયાથી સર્જાય છે; જેમાં ઊત્તેજીત આયન કણો જ્યારે ધૂમકેતુના વાતાવરણમાં આવેલા અણુ તથા પરમાણુઓ સાથે અથડાય છે ત્યારે એક કે વધુ ઈલેક્ટ્રોનું ની:સર્જન થવાથી આ ક્ષ-કિરણો સર્જાય છે [2].

[ફેરફાર કરો] ભ્રમણકક્ષાની લાક્ષણીકતાઓ

પૃથ્વી અને કોહૂટેક ધૂમકેતુની ભ્રમણકક્ષા, આ ચિત્ર ભ્રમણકક્ષા ની તિવ્ર વિકેન્દ્રિતતા દર્શાવે છે, જુઓ કે ધૂમકેતુ ની ગતિ સૂર્યની નજીક આવતાં ઝડપી બને છે.
પૃથ્વી અને કોહૂટેક ધૂમકેતુની ભ્રમણકક્ષા, આ ચિત્ર ભ્રમણકક્ષા ની તિવ્ર વિકેન્દ્રિતતા દર્શાવે છે, જુઓ કે ધૂમકેતુ ની ગતિ સૂર્યની નજીક આવતાં ઝડપી બને છે.

ધૂમકેતુને તેની ભ્રમણકક્ષાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. નાની ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓની ભ્રમણકક્ષા ૨૦૦ વર્ષથી નાની હોય છે. જ્યારે લાંબી ભ્રમણકક્ષ વાળા ધૂમકેતુઓની ભ્રમણકક્ષા ખૂબ લાંબી હોવા છતાં સૂર્યની ગુરુત્વાકર્ષણની અંદર હોય છે. એકલ ભ્રમણ ધૂમકેતુઓની ભ્રમણકક્ષા પરવલયાકાર કે અતિવલયાકાર હોવાથી આવા ધૂમકેતુઓ એક વાર સૂર્યની પાસે ફરી હમેંશા માટે સૂર્યમંડળ ની બહાર નીકળી જાય છે. જ્યારે નાની કક્ષા વાળા ધૂમકેતુ એન્કૅની ભ્રમણકક્ષા સૂર્ય અને ગુરુની વચ્ચે છે. નાની ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓ ક્યુપીયર બેલ્ટમાંથી ઉદ્ભવતા હોવાનું મનાય છે જ્યારે, લાંબી ભ્રમણકક્ષ વાળા ધૂમકેતુઓ ઊર્ટ વાદળમાથી ઉદ્ભવતા હોવાનું મનાય છે. એક માન્યતા પ્રમાણે જ્યારે સૂર્ય તેની આકાશ ગંગાની ભ્રમણકક્ષામાં કોઈ તારા પાસેથી પસાર થાય છે કે પછી સૂર્યના સંભાવિત સાથી તારા નેમેસિસ કે પ્લૅનેટ X નજીક આવે છે ત્યારે ધૂમકેતુઓ ખૂબ લાંબી ભ્રમણકક્ષા ધારણ કરે છે.

ધૂમકેતુના ઓછા દળ અને લંબગોળ ભ્રમણકક્ષા ને કારણે તેઓ ક્યારેક મોટા ગ્રહોની તરફ આકર્ષીત થાય છે. આને કારણે તેની ભ્રમણકક્ષા પર પણ અસર પડે છે. નાની ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓ નું એક કેન્દ્ર (લંબગોળના બે કેન્દ્ર હોય છે) મોટા ગ્રહોની કક્ષાની અંદર આવે છે. એ સ્પષ્ટ છેકે ઊર્ટ વાદળ માંથી આવતા ધૂમકેતુઓની ભ્રમણકક્ષાઓ મોટા ગ્રહો થી અસર પામે છે. મોટાભાગના આવા ધૂમકેતુ પર ખાસ કરીને ગુરુ ની અસર પડે છે જેનું દળ સૂર્યમંડળના અન્ય ગ્રહોના ભેગા દળ કરતા પણ વધુ છે.

ભ્રમણકક્ષાની આ અસરને કારણે ક્યારેક પહેલા શોધાયેલ ધૂમકેતુઓ ખોવાઈ જાય છે. ક્યારેક 'નવા શોધાયેલા ધૂમકેતુ'ના વધુ અધ્યયન પછી આ ખોવાયેલા ધૂમકેતુઓ ફરી ઓળખાય છે. 11P/ટેમ્પલ-સ્વીફ્ટ-લીનીયર ધૂમકેતુ આનુ ઉદાહરણ છે. ૧૮૬૯માં તેની સૌપ્રથમ શોધ થયેલી પણ ૧૯૦૮ પછી ગુરુની અસરને કારણે તેની ભ્રમણકક્ષા બદલી હતી અને તે દેખાતો બંધ થઇ ગયો હતો. ૨૦૦૧માં લીનીયર નામના વૈજ્ઞાનીકે તેની ફરી શોધ કરી હતી.[N]


[ફેરફાર કરો] ધૂમકેતુ ના નામ

વૈજ્ઞાનીક પધ્ધતીના વિકાસ પહેલા ધૂમકેતુના નામ વિવિધ રીતે પાડવામાં આવતા હતા. ૨૦મી સદીથી પહેલા, ધૂમકેતુના નામ વર્ષના આધારે પાડવામાં આવતા, જેમકે "૧૬૮૦નો મહાન ધૂમકેતુ", "સપ્ટેમ્બર ૧૮૮૨નો ધૂમકેતુ". એડમંડ હેલી નામના વૈજ્ઞાનીકે સીદ્ધ કર્યુ કે ૧૫૩૧, ૧૬૦૭ અને ૧૬૮૨માં દેખાયેલ ધૂમકેતુ એક જ હતા અને ૧૭૫૯માં તેના ફરી દેખાવાની આગાહી કરી. ખરેખર ૧૯૫૯માં આ ધૂમકેતુ દેખાયો ત્યારે તેનું નામ હેલીનો ધૂમકેતુ પાડવામાં આવ્યું. આજ રીતે, આવર્ત ધૂમકેતુઓ એન્કે ધૂમકેતુ અને બેયલા ધૂમકેતુ ના નામ તેની ભ્રમણકક્ષાની ગણતરી કરનાર ના નામ પરથી પાડવામાં આવ્યા છે. ત્યારથી આવર્ત ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવતા રહ્યા છે પણ એકજ વખત દેખાતા ધૂમકેતુઓના નામ હજુ પણ તેઓ જે વર્ષમાં દેખાય તે પરથી પાડવામાં આવે છે.

૨૦મી સદીની શરૂઆતથી, ધૂમકેતુઓ ના નામ તેના શોધક પરથી પાડવામાં આવે છે. આ પરંપરા હજુ પણ પ્રચલીત છે. ધૂમકેતુના નામ પહેલા ત્રણ શોધકોના નામ થી રાખવા માં આવે છે. ઘણા ધૂમકેતુઓની ખોજ યાંત્રીક સાધનો દ્વારા થાય છે. આવા ધૂમકેતુઓના નામ આ સાધનો પરથી પડાય છે. ધૂમકેતુ IRAS-આરાકી-આલકૉક ની શોધ IRAS સેટેલાઈટ, તથા શીખાઉ અવલોકનકાર જેનીચી આરાકી અને જ્યોર્જ આલકૉકે સ્વત્રંત્ર પણે કરી હતી. ક્યારેક એકજ વૈજ્ઞાનીક કે ટુકડી બે થી વધુ ધૂમકેતુની શોધ કરે છે. આવા ધૂમકેતુના નામની પાછળ અંક લગાડાય છે. જેમકે ધૂમકેતુ શૂમેકર-લીવી૧. હવે મોટા પ્રમાણમાં ધૂમકેતુઓની શોધ થવાથી આ નામકરણ પ્રક્રીયા પણ વ્યાવહારીક રહી નથી. મે, ૨૦૦૫ સુધી માં સોહોએ ૯૫૦ ધૂમકેતુઓની ખોજ કરી છે અને તે ૧૦૦૦મા ધૂમકેતુની ક્યારે ખોજ કરશે તેની સંભાવના કરવાની પ્રતિયોગીતા પણ બહાર પાડેલ છે. [N] )

[ફેરફાર કરો] ધૂમકેતુ નો ઈતિહાસ

[ફેરફાર કરો] ઐતિહાસીક નિરીક્ષણ

ઐતિહાસીક માન્યતા (વહેમ) પ્રમાણે ધૂમકેતુ અપશુકન લાવનાર ગણાય છે. કેટલાક તેને ખરતા તારા સાથે સરખાવે છે.

એરીસ્ટૉટલનુ પ્રથમ પુસ્તક મીટ્રીયોલોજીમા ધૂમકેતુ ની ચર્ચા કરેલ છે. કેટલાક પહેલાના વિચારકોની માન્યતા પ્રમાણે ધૂમકેતુ સૂર્યમંડળના ગ્રહ છે. પરંતુ એરીસ્ટૉટલે આ વાત નકારી હતી કેમકે જ્યારે ગ્રહો આકાશમા ચોક્કસ નક્ષત્રોમા જોવા મળે છે પણ ધૂમકેતુઓ આકાશના કોઇપણ ભાગમા દેખાય શકે છે. તેના માનવા પ્રમાણે, ઘૂમકેતુઓ પૃથ્વીની બહારના વાતાવરણની પેદાશ છે. ધૂમકેતુની જેમ મીટીયર, અરૉરા બૉરૉલીયસ તથા આકાશ ગંગા માટે પણ એરીસ્ટૉટલ ની તેવીજ માન્યતા હતી.

એરીસ્ટૉટલ ના આ મતને કેટલાક વિચારકોએ અસંમતી દર્શાવેલ. સેનેકાએ તેના નેચરલ ક્વેશ્ચનમા આ મતની અસહમતી વ્યક્ત કરેલ છે. તેના મુજબ ધૂમકેતુઓને બહારના વાતાવરણ કે પવન વડે અસર પામતી નથી તેવુ નોધ્યુ હતુ. તે વખતે મનુષ્યોનુ અવકાશ વિષે જ્ઞાન અપુરતુ હતુ. [N]

પરંતુ એરીસ્ટૉટલ નો આ મત 16મી સદી સુધી માન્ય રહ્યો. 

૧૫૭૭મા એક તેજસ્વી ધૂમકેતુ આકાશમા કેટલાક મહીના સુધી નીહાળી શકાયો હતોય ડેન્માર્કના ખગોળશાશ્ત્રી ટાયકો બ્રાહે તેનુ વૈજ્ઞાનીક નીરીક્ષણ કરેલ અને તેના તથા બીજા અન્ય ખગોળશાશ્ત્રીઓ ના નીરીક્ષણ ને સરખાવી તારવ્યુ હતુ કે - આ ધૂમકેતુ પૃથ્વી તથા ચંદ્ર ની સરખામણી થી ચાર ગણા અંતરે આવેલ છે. [N]


[ફેરફાર કરો] ભ્રમણકક્ષા વીષે

The ભ્રમણકક્ષા of the ધૂમકેતુ of 1680, fit to a parabola, as shown in Isaac Newton's Principia.
The ભ્રમણકક્ષા of the ધૂમકેતુ of 1680, fit to a parabola, as shown in Isaac Newton's Principia.

Although ધૂમકેતુs had now been demonstrated to be in the heavens, the question of how they moved through the heavens would be debated for most of the next century. Even after Johannes Kepler had determined in 1609 that the planets moved about the સૂર્ય in elliptical ભ્રમણકક્ષાs, he was reluctant to believe that the laws that governed the motions of the planets should also influence the motion of other bodies—he believed that ધૂમકેતુs travel among the planets along straight lines. Galileo Galilei, although a staunch Copernicanist, rejected Tycho's parallax measurements and held to the Aristotelean notion of ધૂમકેતુs moving on straight lines through the upper વાતાવરણ.[N]


The first suggestion that Kepler's laws of planetary notion should also apply to the ધૂમકેતુs was made by William Lower in 1610.[N]

In the following decades, other astronomers, including Pierre Petit, Giovanni Borelli, Adrien Auzout, Robert Hooke, and Jean-Dominique Cassini, all argued for ધૂમકેતુs curving about the સૂર્ય on elliptical or parabolic paths, while others, such as Christian Huygens and Johannes Hevelius, supported ધૂમકેતુs' linear motion.[N]


The matter was resolved by the bright ધૂમકેતુ that was discovered by Gottfried Kirch on November 14, 1680. Astronomers throughout Europe tracked its position for several months. In his Principia Mathematica of 1687, Isaac Newton proved that an object moving under the influence of his inverse square law of universal gravitation must trace out an ભ્રમણકક્ષા shaped like one of the conic sections, and he demonstrated how to fit a ધૂમકેતુ's path through the sky to a parabolic ભ્રમણકક્ષા, using the ધૂમકેતુ of 1680 as an example.[N]


In 1705, Edmond Halley applied Newton's method to twenty-four ધૂમકેતુary apparitions that had occurred between 1337 and 1698. He noted that three of these, the ધૂમકેતુs of 1531, 1607, and 1682, had very similar ભ્રમણકક્ષાal elements, and he was further able to account for the slight differences in their ભ્રમણકક્ષાs in terms of gravitational perturbation by ગુરુ and Saturn. Confident that these three apparitions had been three appearances of the same ધૂમકેતુ, he predicted that it would appear again in 1758-9. [N]

(Earlier, Robert Hooke had identified the ધૂમકેતુ of 1664 with that of 1618, [N]
while Jean-Dominique Cassini had suspected the identity of the ધૂમકેતુs of 1577, 1665, and 1680. [N]
Both were incorrect.)  Halley's predicted return date was later refined by a team of three French mathematicians: Alexis Clairaut, Joseph Lalande, and Nicole-Reine Lepaute, who predicted the date of the ધૂમકેતુ's 1759 perihelion to within one month's accuracy. [N]
When the ધૂમકેતુ returned as predicted, it became known as ધૂમકેતુ Halley or Halley's ધૂમકેતુ (its official designation is 1P/Halley).  Its next appearance is due in 2061.

Among the ધૂમકેતુs with short enough periods to have been observed several times in the historical record, ધૂમકેતુ Halley is unique in consistently being bright enough to be visible to the naked eye. Since the confirmation of ધૂમકેતુ Halley's periodicity, many other periodic ધૂમકેતુs have been discovered through the telescope. The second ધૂમકેતુ to be discovered to have a periodic ભ્રમણકક્ષા was ધૂમકેતુ Encke (official designation 2P/Encke). Over the period 1819-1821 the German mathematician and physicist Johann Franz Encke computed ભ્રમણકક્ષાs for a series of ધૂમકેતુary apparitions observed in 1786, 1795, 1805, and 1818, concluded they were same ધૂમકેતુ, and successfully predicted its return in 1822.[N]

By 1900, seventeen ધૂમકેતુs had been observed at more than one perihelion passage and recognized as periodic ધૂમકેતુs.  As of January 2005, 164 ધૂમકેતુs have achieved this distinction, though several have since been destroyed or lost.

[ફેરફાર કરો] બાહ્ય લાક્ષણીકતાઓનુ અધ્યયન

Hast thou ne'er seen the ધૂમકેતુ's flaming flight?

Isaac Newton described ધૂમકેતુs as compact, ધન, fixed, and durable bodies: in one word, a kind of planets, which move in very oblique ભ્રમણકક્ષા, every way, સંપૂર્ણ આઝાદીથી, persevering in their motions even against the course and direction of the planets; and their પૂંછ as a very thin, slender vapour, emitted by the head, or nucleus of the ધૂમકેતુ, ignited or heated by the સૂર્ય. ધૂમકેતુઓ also seemed to Newton absolutely requisite for the conservation of the પાણી તથા ભેજ of the planets; from their condensed vapours and exhalations all that moisture which is spent on vegetations and putrefactions, and turned into dry earth, might be resupplied and recruited; for all vegetables were thought to increase wholly from fluids, and turn by putrefaction into earth. Hence the quantity of dry earth must continually increase, and the moisture of the globe decrease, and at last be quite evaporated, if it have not a continual supply. Newton suspected that the spirit which makes the finest, subtilest, and best part of our air, and which is absolutely requisite for the life and being of all things, came principally from the ધૂમકેતુs.

Another use which he conjectured ધૂમકેતુs might be designed to serve, is that of recruiting the સૂર્ય with fresh fuel, and repairing the consumption of his light by the streams continually sent forth in every direction from that luminary —

"From his huge vapouring train perhaps to shake
Reviving moisture on the numerous orbs,
Thro' which his long ellipsis winds; perhaps
To lend new fuel to declining સૂર્યs,
To light up worlds, and feed th' ethereal fire."

As early as the 18th century, some scientists had made correct hypotheses as to ધૂમકેતુs' physical composition. In 1755, Immanuel Kant hypothesized that ધૂમકેતુs are composed of some volatile substance, whose vaporization gives rise to their brilliant displays near perihelion.[N]

 In 1836, the German mathematician Friedrich Wilhelm Bessel, after observing streams of vapor in the 1835 apparition of ધૂમકેતુ Halley, proposed that the jet forces of evaporating material could be great enough to significantly alter a ધૂમકેતુ's ભ્રમણકક્ષા and argued that the non-gravitational movements of ધૂમકેતુ Encke resulted from this mechanism.[N]


However, another ધૂમકેતુ-related discovery overshadowed these ideas for nearly a century. Over the period 1864–1866 the Italian astronomer Giovanni Schiaparelli computed the ભ્રમણકક્ષા of the Perseid meteors, and based on ભ્રમણકક્ષાal similarities, correctly hypothesized that the Perseids were fragments of ધૂમકેતુ Swift-Tuttle. The link between ધૂમકેતુs and meteor showers was dramatically underscored when in 1872, a major meteor shower occurred from the ભ્રમણકક્ષા of ધૂમકેતુ Biela, which had been observed to split into two pieces during its 1846 apparition, and never seen again after 1852.[N]

A "gravel bank" model of ધૂમકેતુ structure arose, according to which ધૂમકેતુs consist of loose piles of small rocky objects, coated with an icy layer.

By the middle of the twentieth century, this model suffered from a number of shortcomings: in particular, it failed to explain how a body that contained only a little ice could continue to put on a brilliant display of evaporating vapor after several perihelion passages. In 1950, Fred Lawrence Whipple proposed that rather than being rocky objects containing some ice, ધૂમકેતુs were icy objects containing some ધૂળ and rock.[N]

This "dirty બરફball" model soon became accepted. It was confirmed when an armada of spacecraft (including the European Space Agency's Giotto probe and the Soviet Union's Vega 1 and Vega 2) flew through the coma of Halley's ધૂમકેતુ in 1986 to photograph the nucleus and observed the jets of evaporating material. The American probe Deep Space 1 flew past the nucleus of ધૂમકેતુ Borrelly on September 21 2001 and confirmed that the લાક્ષણીકતાઓ of ધૂમકેતુ Halley are common on other ધૂમકેતુs as well.

Forthcoming space missions will add greater deપૂંછ to our understanding of what ધૂમકેતુs are made of. The Starધૂળ spacecraft, launched in February 1999, has already collected particles from the coma of ધૂમકેતુ Wild 2 in January 2004, and will return the samples to Earth in a capsule in 2006. In 2005, the Deep Impact probe will blast a crater on ધૂમકેતુ Tempel 1 to study its interior. And in 2014, the European Rosetta space probe will ભ્રમણકક્ષા ધૂમકેતુ ધૂમકેતુ Churyumov-Gerasimenko and place a small lander on its surface.

[ફેરફાર કરો] પ્રખ્યાત ધૂમકેતુઓ

While hundreds of tiny ધૂમકેતુs pass through the inner સૂર્યમંડળ every year, only a very few ધૂમકેતુs make any impact on the general public. About every decade or so, a ધૂમકેતુ will become bright enough to be noticed by a casual observer — such ધૂમકેતુs are often designated Great ધૂમકેતુs. In times past, bright ધૂમકેતુs often inspired panic and hysteria in the general population, being thought of as bad omens. More recently, during the passage of Halley's ધૂમકેતુ in 1910, the Earth passed through the ધૂમકેતુ's પૂંછ, and erroneous newspaper reports inspired a fear that cyanogen in the પૂંછ might poison millions, while the appearance of ધૂમકેતુ Hale-Bopp in 1997 triggered the mass suicide of the Heaven's Gate cult. To most people, however, a great ધૂમકેતુ is simply a beautiful spectacle.

Predicting whether a ધૂમકેતુ will become a great ધૂમકેતુ is notoriously difficult, as many factors may cause a ધૂમકેતુ's brightness to depart drastically from predictions. Broadly speaking, if a ધૂમકેતુ has a large and active nucleus, will pass close to the સૂર્ય, and is not obscured by the સૂર્ય as seen from the Earth when at its brightest, it will have a chance of becoming a great ધૂમકેતુ. However, ધૂમકેતુ Kohoutek in 1973 fulfilled all the criteria and was expected to become spectacular, but failed to do so. ધૂમકેતુ West, which appeared three years later, had much lower expectations (perhaps because scientists were much warier of glowing predictions after the Kohoutek fiasco), but became an extremely impressive ધૂમકેતુ.[N]


The late 20th century saw a lengthy gap without the appearance of any great ધૂમકેતુs, followed by the arrival of two in quick succession — ધૂમકેતુ Hyakutake in 1996, followed by Hale-Bopp, which reached maximum brightness in 1997 having been discovered two years earlier. As yet, the 21st century has not seen the arrival of any great ધૂમકેતુs.

[ફેરફાર કરો] અસામાન્ય ધૂમકેતુઓ

Of the thousands of known ધૂમકેતુs, some are very unusual. ધૂમકેતુ Encke ભ્રમણકક્ષાs from inside the ભ્રમણકક્ષા of ગુરુ to inside the ભ્રમણકક્ષા of Mercury while ધૂમકેતુ 29P/Schwassmann-Wachmann ભ્રમણકક્ષાs in a nearly circular ભ્રમણકક્ષા entirely between ગુરુ and Saturn.[N]

2060 Chiron, whose unstable ભ્રમણકક્ષા keeps it between Saturn and Uranus, was originally classified as an asteroid until a faint coma was noticed.[N]
Similarly, ધૂમકેતુ Shoemaker-Levy 2 was originally designated asteroid 1990 UL3.[N]
Some near-earth asteroids are thought to be extinct nuclei of ધૂમકેતુs which no longer experience outવાયુsing.

Some ધૂમકેતુs have been observed to break up. ધૂમકેતુ Biela was one significant example, breaking into two during its 1846 perihelion passage. The two ધૂમકેતુs were seen separately in 1852, but never again after that. Instead, spectacular meteor showers were seen in 1872 and 1885 when the ધૂમકેતુ should have been visible. A lesser meteor shower, the Andromedids, occurs annually in November, and is caused by the Earth crossing Biela's ભ્રમણકક્ષા [3].

Several other ધૂમકેતુs have been seen to break up during their perihelion passage, including great ધૂમકેતુs West and ધૂમકેતુ Ikeya-Seki. Some ધૂમકેતુs, such as the Kreutz સૂર્યgrazers, ભ્રમણકક્ષા in groups and are thought to be pieces of a single object that has previously broken apart.

Another very significant ધૂમકેતુary disruption was that of ધૂમકેતુ Shoemaker-Levy 9, which was discovered in 1993. At the time of its discovery, the ધૂમકેતુ was in ભ્રમણકક્ષા around ગુરુ, having been captured by the planet during a very close approach in 1992. This close approach had already broken the ધૂમકેતુ into hundreds of pieces, and over a period of 6 days in July 1994, these pieces slammed into ગુરુ's વાતાવરણ — the first time astronomers had observed a collision between two objects in the સૂર્યમંડળ.[N]

 However, it has been suggested that the object responsible for the Tunguska event in 1908 was a fragment of ધૂમકેતુ Encke.


[ફેરફાર કરો] આ પણ જુઓ

  • પીરીયોડીક ધૂમકેતુઓ
  • નોન-પીરીયોડીક ધૂમકેતુઓ

[ફેરફાર કરો] વધુ વિગત માટે (અંગ્રેજી મા)

  1. Aristotle (ca. 350 B.C.) Meteorologia. An English translation by E.W. Webster is available online.
  2. Bill Arnett. (2000). "Astronomical Names." Available online.
  3. Committee on Small Body Nomenclature (1994). "cometary Designation System." Available online.
  4. European Southern Observatory. (2003). "A Brief history of comets." Available online: Part I, Part II.
  5. Template:Journal reference
  6. Gary W. Kronk. (2001–2005). cometography. Available online.
  7. I.S. Newton (1687). Philosophiæ Naturalis Principia Mathematica. Londoni: Josephi Streater.
  8. Samuel Pepys (1893). The Diary of Samuel Pepys, M.A., F.R.S.. London: George Bell & Sons.
  9. Vigyan Prasar (2001). "Development of cometary Thought." Available online: Part I, Part II.
  10. Reading Museum Service (2000-2004). Britain's Bayeux Tapestry. Available online. Accessed 22 April 2005.
  11. Template:Book reference
  12. Solar and Heliospheric Observatory. (2005). "The SOHO 1000th Comet Contest." Available online.
  13. Template:Journal reference

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ (અંગ્રેજીમા)

Template:MinorPlanets Footer Template:Footer SolarSystem


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -