ગુરુ (ગ્રહ)
વિકિપીડિયા થી
૧૯૭૯ માં વૉયેજર એ લીધેલી મંગળની છબી ને ૧૯૯૦માં નાસા દ્વારા પ્રૉસેસ કરવામાં આવી છે. ચિત્રની વિગતો ને બહાર લાવવા રંગો ઉભરાવવામાં આવ્યા છે. |
ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. સૂર્યથી પાંચમે નંબરે આવેલો આ વાયુથી બનેલા ગ્રહને નક્કર સપાટી નથી.