પૃથ્વી
વિકિપીડિયા થી
જ
પૃથ્વી સૂર્યમંડળનો ત્રીજો ગ્રહ છે અને કદના આધારે સૂર્યમંડળનો પાંચમો મોટો ગ્રહ છે વૈજ્ઞાનિક સિધ્ધાંત પ્રમાણે પૃથ્વીનો જન્મ ૪.૫૭ બિલિયન વર્ષો પહેલા થયો અને એના થોડાક જ વખત પછી એટલે કે આશરે ૪.૫૩ બિલિયન વર્ષો પહેલા એનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર એની આસપાસ પ્રદક્ષિણા કરતો થઇ ગયો.
પૃથ્વીની ૭૧ % સપાટી ઉપર સમુદ્ર્નું ખારુ પાણી છે જ્યારે બાકીનો ભાગ ખંડ અને ટાપુઓનો બનેલો છે.
છ
ગ