આઇઝેક ન્યુટન
વિકિપીડિયા થી
સર આઇઝેક ન્યુટન (૪ જાન્યુઆરી ૧૬૪૩ થી ૩૧ માર્ચ ૧૭૨૭) ઇન્ગેન્ડના બહુમુખી પ્રતિભા સમ્પન્ન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રિ, અવકાશ વિજ્ઞાની, તત્વજ્ઞાની, મધ્યયુગીન રસાયન વિજ્ઞાની, ધર્મશાસ્ત્ર વેતા હતા. તેઓને ગુરુત્વાકર્ષણ બળના નિયમની શોધ માટે ખુબજ પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલ છે.