વડોદરા જીલ્લો
વિકિપીડિયા થી
વડોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા છે. વડોદરા જિલ્લામાં પાદરા, વડોદરા, કરજણ, ડભોઇ, વાઘોડિયા વગેરે તાલુકાઓ આવેલા છે.
ગુજરાતનાં જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |