મહેસાણા જીલ્લો
વિકિપીડિયા થી
મહેસાણા જીલ્લો ગુજરાત ની ઉતર પુર્વ માં આવેલો છે. જીલ્લાનું વહિવટી વડુ મથક મહેસાણા શહેર છે. જીલ્લાનું ક્ષેત્રફળ ૪,૫૦૦ ચૉ. કિ.મી.² છે. જીલ્લામાં ૬૦૦થી વધારે ગામૉ છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે જીલ્લાની વસ્તી ૧૮,૩૭,૮૯૨ હતી.
[ફેરફાર કરો] ગામો
- વીજાપુર
- લાડૉલ
- ધરોઈ
- ખેરાલુ
- વડનગર
- આસ્પા
- સિપોર
- મહેસાણા
- કડી
- કલોલ
- વિસનગર
- ગોઝારીયા
- જંત્રાલ
- ઉનાવા
- ઊંઝા
- મોઢેરા
- લવારપુર
- ખેરાલુ
ગુજરાતનાં જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |