પંચમહાલ જીલ્લો
વિકિપીડિયા થી
"'પંચમહાલ'" (જિલ્લો) મધ્ય ગુજરાતમાં આવેલ છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ(જિલ્લા). આ પાંચ જિલ્લા સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા છે. હાલોલ, કાલોલ, ગોધરા, જાંબુઘોડા, લુણાવાડા, શહેરા, ઘોઘંબા, મોરવા(હડફ), ખાનપુર, સંતરામપુર અને કડાણા તાલુકા પંચમહાલ જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલ છે.
ગુજરાતનાં જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |