ખેડા જીલ્લો
વિકિપીડિયા થી
ખેડા મધ્ય ગુજરાતમાં આવેલો જીલ્લો છે. ખેડામાં આવેલ બાલાસિનોરમાંથી ડાયનોસોરના અશ્મિઓ મળી આવ્યા છે.
નડિયાદ્ જિલ્લા નુ મુખ્ય મથક છે.જિલ્લા ના મુખ્ય તાલુકામાં નડિઆદ,કપડવંજ,મહુધા,માતર, બાલાશિનોર, ઠાસરા, વિરપુર, ખેડા, કઠલાલ વિગેરે છે. ખેડા જીલ્લો ખેતી મા ઘણૉ સમૃદ્ધ છે. જીલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે.
આ જીલ્લાના મુખ્ય મથકનું નામ પણ ખેડા છે. ક્યારેક બંને સરખા નામ ગૂંચ ઉભી કરે છે.
ગુજરાતનાં જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |