Web Analytics Made Easy - Statcounter

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ભાવનગર જીલ્લો - વિકિપીડિયા

ભાવનગર જીલ્લો

વિકિપીડિયા થી

ગુજરાતમાં સૌરાષ્ટ્રના જીલ્લા
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જીલ્લા

ભાવનગર જીલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જીલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જીલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પુર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે. ભાવનગર જીલ્લામાં નીચે પ્રમાણે ૧૧ તાલુકા આવેલા છે.

ઊમરાળા | ગઢડા | ગારીયાધાર | ઘોઘા | તળાજા | પાલીતાણા | બોટાદ | ભાવનગર | મહુવા | વલ્લભીપુર | સિહોર

અનુક્રમ

[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો] પર્યટન સ્થળો

  • અલંગ જહાજ તોડવાનું કારખાનુ અલંગ
  • સૌરાષ્ટ્રનું કાશ્મીર, મહુવા
  • કાળીયાર રાષ્ટ્રીય અભ્યારણ્ય, વેળાવદર
  • ગાંધી સ્મૃતિ સંગ્રહાલય, ભાવનગર
  • ગોપનાથ

[ફેરફાર કરો] તિર્થ ધામ

  • શેત્રુંજીનાં જૈન દેરાસરો, પાલીતાણા
  • નિષ્કલંક (નકળંગ) મહાદેવ, કોળીયાક
  • સ્વામીનારાયણ મંદિર, ગઢડા
  • વાસમણ બાપુની ગાદી, પાળીયાદ

[ફેરફાર કરો] લોક મેળાઓ

  • કોળીયાકનો મેળો

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

જિલ્લા કલેક્ટરશ્રીની સત્તાવાર વૅબ સાઇટ



ગુજરાતનાં જીલ્લાઓ
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર
   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.
બીજી ભાષાઓમાં


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -