વડનગર
વિકિપીડિયા થી
Vadnagar | |
રાજ્ય - જીલ્લા |
Gujarat - Mehsana |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
- 143 m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(2001) - ગીચતા |
25,041 - |
Vadnagar is a city and a municipality in Mehsana district in the Indian state of Gujarat.
વડનગર [૧] પર સ્થિત છે. આશરે ઊંચાઈ દરિયાની સપાટીથી 143 મીટર (469 ફુટ) પર આવેલું છે.
.
વડનગર એક ઐતિહાસિક નગર છે. વડનગર માં હાટકેશ્વર મહાદેવ નું મંદિર ઐતિહાસિક છે. કહેવાય છે કે આ મંદિરના શિવલીંગની પૂજા શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ભક્ત નરસિંહ મહેતા ના પુત્ર શામળના વિવાહમાં આવ્યા ત્યારે કરી હતી. વડનગરનું ભવ્ય તળાવ પ્રજા પ્રત્યેના પ્રેમને કારણે આપેલું પુત્ર અને પુત્રવધુ બલિદાન એ મહાન રાજાની યાદને તાજી રાખે છે, જે બલિદાનથી ક્યારેય આ તળાવ સૂકાતું નથી. અહિં તાનસેનના દિપક રાગથી બળતા શરીરને ઠારવા મલ્હાર રાગ ગાનાર તાના-રિરિ બે બહેનોની સમાધિ સાક્ષી છે.
[ફેરફાર કરો] વડનગર ના ઐતિહાસિક સ્થળો
- કિર્તિ તોરણ
- હાટકેશ્વર મહાદેવ નું મંદિર
- તાના-રિરિ ની સમાધિ
- સોમનાથ મહાદેવ નું મંદિર
- જૈન દેરાસર (હાથીદેરા)
- વડનગર, મ્યુઝિયમ
- સર્મિષ્ઠા તળાવ (સમેડા)
- ઝણ ઝણિયો કૂવો
- રામ ટેકરિ
- સાત દરવાજા
- વિષ્ણુ કૂંડ
- નાગ ધરો
- અરજણ બારી લેખ