દમણ
વિકિપીડિયા થી
દમણ અને દીવ એ ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ પ્રદેશ ગુજરાત રાજ્યના વલસાડ જીલ્લાથી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર અરબ સાગરના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે અમદાવાદ - મુંબઇ રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે વલસાડ જિલ્લાના વાપી અથવા ઉદવાડા પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
ભારત ના રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |