ઓરિસ્સા
વિકિપીડિયા થી
ઓરિસ્સા ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઓરિસ્સાની સીમાએ ઝારખંડ , પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વર છે. ઓરિસ્સા રાજ્ય, તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્ક માં આવેલા મંદીરો વિશ્વવિખ્યાત છે.
[ફેરફાર કરો] ઓરિસ્સા રાજ્યના જિલ્લાઓ
ઓરિસ્સા રાજ્યમાં કુલ ૨૮ જિલ્લાઓ આવેલા છે.
- આંગુલ જિલ્લો
- કટક જિલ્લો
- કાન્ધામલ જિલ્લો
- કાલાહન્ડી જિલ્લો
- કેન્દુઝઙ જિલ્લો
- કેન્દ્રપાડા જિલ્લો
- કોરાપુટ જિલ્લો
- ખુર્દા જિલ્લો
- ગંજામ જિલ્લો
- ગજપતિ જિલ્લો
- જગતસિંહપુર જિલ્લો
- જાજપુર જિલ્લો
- ઝારસુગુડા જિલ્લો
- દેવગઢ જિલ્લો
- ધેંકનાલ જિલ્લો
- મલ્કાનગિરિ જિલ્લો
- નબરંગપુર જિલ્લો
- નયાગઢ જિલ્લો
- નુઆપાડા જિલ્લો
- બારગઢ જિલ્લો
- બાલેશ્વર જિલ્લો
- બોલાંગિર જિલ્લો
- બૌઢ જિલ્લો
- ભદ્રક જિલ્લો
- રાયગઢા
- સંબલપુર જિલ્લો
- સુન્દરગઢ જિલ્લો
- સોનપુર જિલ્લો
ભારત ના રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |