ચાંદી
વિકિપીડિયા થી
ચાંદી એ એક તત્વ છે જેનું ચિહ્ન Ag (લૅટિન: Argentum - આર્જેન્ટમ) છે. ચાંદી એ વિદ્યુત અને ઉષ્મા બંને નું સૌથી સુવાહક તત્વ છે. ચાંદી ઘણા લાંબા સમયથી કિમતી ધાતુ તરીકે જાણીતી રહી છે અને તેનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણા તથા વાસણો બનાવવામાં થતો આવ્યો છે.