બળ
વિકિપીડિયા થી
ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતિ તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે એટલેકે વેગ બદલાય છે, તેને બળ કહે છે. બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલા ન્યુટને ના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજો નિયમ દર્શાવે છે કે:
- F = m · a
જ્યાં
- F બળ છે જેને ન્યુટનના માપ માં મપાય છે,
- m દળ કીલોગ્રામમાં, અને
- a પ્રવેગ, મીટર પ્રતિ વર્ગ સેકંડ માં.