IP address
વિકિપીડિયા થી
IP address (ઉચ્ચાર: આઇ પી ઍડ્રેસ્સ એ ઇન્ટરનેટ પર જોડાયેલા કોઇ પણ કૉમ્પ્યુટરને આપવામાં આવેવું સરનામું છે. તે ૪ આંકડાનું બનેલું છે. દરેક આંકડો ૧ બાઇટનો (૮ બિટનો) હોય છે, આથી દરેક આંકડો 0-255 સુધી જઇ શકે છે. આમ 192.0.0.1 એ એક IP address છે. ઇન્ટરનેટ પર જોડાયેલા વિવિધ કૉમ્પ્યુટરોને અલગ તારવવાનો આ એક સરળ રસ્તો છે. જ્યાર કોઇ પણ બે કમ્પ્યુટર ઇન્ટરનેટ વડે સંદેશાની પરસ્પર આપ-લે કરતા હોય છે ત્યારે તેઓ આઇ પી ઍડ્રેસ્સ દ્વારા સંદેશા પહોંચાડતા હોય છે.