આણંદ
વિકિપીડિયા થી
આણંદ | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - આણંદ જીલ્લો |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
- 39 m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(2001) - ગીચતા |
130,462 - |
કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- 388001 - + - |
આણંદ, આણંદ જીલ્લાનું મુખ્ય મથક છે. આણંદને "દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક" પણ કહેવામાં આવે છે. અમૂલ ડેરી અને "દૂધની ક્રાંતિ" માટે જાણીતું આણંદ, National Dairy Development Board (NDDB) ની યજમાન ભૂમિ છે. અહિ "આણંદ કૃષિ યુનિવર્સિટી" પણ આવેલી છે.
આણંદ, અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે.
અનુક્રમ |
[ફેરફાર કરો] ભૂગોળ
આણંદ [૧] પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે.
.[ફેરફાર કરો] ડેમોગ્રાફિક્સ
ઇ.સ. ૨૦૦૧માં ભારતની વસ્તી ગણતરી આધારે, આણંદની વસ્તી ૧૩૦,૪૬૨ છે. પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% છે.