વિકિપીડિયા થી
ચાવી: |
કોઁગ્રેસ |
જનતા પાર્ટી |
જનતા દળ |
ભાજપા |
ક્રમ |
નામ |
શપથ ગ્રહણ |
આખરી દિવસ |
પાર્ટી |
૦૧ |
જવાહરલાલ નહેરૂ |
ઑગષ્ટ ૧૫, ૧૯૪૭ |
મે ૨૭, ૧૯૬૪ |
ભારતીય નેશનલ કૉંગ્રેસ |
* |
ગુલઝારીલાલ નંદા |
મે ૨૭, ૧૯૬૪ |
જુન ૯, ૧૯૬૪ |
ભારતીય નેશનલ કૉંગ્રેસ |
૦૨ |
લાલ બહાદુર શાશ્ત્રી |
જુન ૯, ૧૯૬૪ |
જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ |
ભારતીય નેશનલ કૉંગ્રેસ |
* |
ગુલઝારીલાલ નંદા |
જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ |
જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ |
ભારતીય નેશનલ કૉંગ્રેસ |
૦૩ |
ઈન્દીરા ગાંધી |
જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ |
માર્ચ ૨૪, ૧૯૭૭ |
ભારતીય નેશનલ કૉંગ્રેસ |
૦૪ |
મોરારજી દેસાઇ |
માર્ચ ૨૪, ૧૯૭૭ |
જુલાઇ ૨૮, ૧૯૭૯ |
જનતા પાર્ટી |
૦૫ |
ચૌધરી ચરણ સિંઘ |
જુલાઇ ૨૮, ૧૯૭૯ |
જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ |
જનતા પાર્ટી |
** |
ઈન્દીરા ગાંધી |
જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ |
ઑક્ટૉબર ૩૧, ૧૯૮૪ |
ભારતીય નેશનલ કૉંગ્રેસ |
૦૬ |
રાજીવ ગાંધી |
ઑક્ટૉબર ૩૧, ૧૯૮૪ |
ડીસેમ્બર ૨, ૧૯૮૯ |
કૉંગ્રેસ આઇ*** |
૦૭ |
વિશ્વનાથ પ્રતાપ સિંઘ |
ડીસેમ્બર ૨, ૧૯૮૯ |
નવેમ્બર ૧૦, ૧૯૯૦ |
જનતા દળ |
૦૮ |
ચંન્દ્ર શેખર |
નવેમ્બર ૧૦, ૧૯૯૦ |
જુન ૨૧, ૧૯૯૧ |
જનતા દળ |
૦૯ |
પી. વી. નરસીમ્હા રાવ |
જુન ૨૧, ૧૯૯૧ |
મે ૧૬, ૧૯૯૬ |
કૉંગ્રેસ આઇ |
૧૦ |
અટલ બિહારી વાજપાઈ |
મે ૧૬, ૧૯૯૬ |
જુન ૧, ૧૯૯૬ |
ભારતીય જનતા પાર્ટી |
૧૧ |
એચ. ડી. દેવે ગોવડા |
જુન ૧, ૧૯૯૬ |
એપ્રીલ ૨૧, ૧૯૯૭ |
જનતા દળ |
૧૨ |
ઇંદર કુમાર ગુજરાલ |
એપ્રીલ ૨૧, ૧૯૯૭ |
માર્ચ ૧૯, ૧૯૯૮ |
જનતા દળ |
** |
અટલ બિહારી વાજપાઈ |
માર્ચ ૧૯, ૧૯૯૮ |
મે ૨૨, ૨૦૦૪ |
ભારતીય જનતા પાર્ટી |
૧૩ |
ડૉ. મનમોહન સિંઘ |
મે ૨૨, ૨૦૦૪ |
સત્તા પર |
કૉંગ્રેસ આઇ |
* કાર્યવાહક
** ફરી સત્તા સંભાળી
*** ભારતીય નેશનલ કૉંગ્રેસ નુ નામ કૉંગ્રેસ આઇ બન્યું