બારડોલી
વિકિપીડિયા થી
Bardoli | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - સુરત |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
- 22 m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૫૧,૬૯૩ - |
બારડોલી દક્ષિણ ગુજરાતનું મહત્વનું શહેર છે. આ શહેર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. બારડોલી બારડોલી તાલુકો, સુરત જીલ્લો, રાજ્ય ગુજરાત, દેશ ભારતમાં આવેલું છે.
[ફેરફાર કરો] ભુગોળ
બારડોલીનું ભૌગોલિક સ્થાન [૧] બારડોલીની સરેરાશ ઉંચાઇ ૨૨ મીટર (૭૨ feet) છે.
છે.