રાજકોટ
વિકિપીડિયા થી
રાજકોટ | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - રાજકોટ |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
- 134 m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૯૬૬,૬૪૨ - ?/કીમી² |
મેયર | ધનસુખ ભંડેરી |
રાજકોટ એ ભારતમાં ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જીલ્લોનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકા મથક પણ છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.આ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મુખ્ય ગુરુકુલ આવેલુ છે.તથા સ્વામિનારાયણ સંપ્રદાયનુ મંદિર ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ છે તેમાં પ્રસાદ માટેનું બોરડીનું વૃક્ષ આવેલ છે.
(૧)અહિ મહાત્મા ગાંધીની શાળા આલ્ફેડ હાઇસ્કૂલ આવેલી છે. (૨) કસ્તૂરબા ગાંધી નો ડેલો આવેલો છે.