વિકિસોર્સ
વિકિપીડિયા થી
વિકિસોર્સ વેબસાઇટ એ વિકિમીડિયા ફાઉન્ડેશન નું એક ધ્યેયકાર્ય છે. વિકિસોર્સ પર જનઅર્પણ સાહિત્યનો સંગ્રહ થાય છે. ખાસ કરી ને ભૂતકાળના સાહિત્યકારોની કૃતિઓ, કે પછી રાજનિતિજ્ઞો અને નેતાઓના પ્રવચનો વગેરે નો સંગ્રહ કરવા માટે વિકિસોર્સ એ યોગ્ય સ્થળ છે.