જ્યોતીન્દ્ર દવે
વિકિપીડિયા થી
જન્મ તારીખ 21 ઓકોબર 1901
જન્મ સ્થળ સુરત
અવસાન 10 સપ્ટેમ્બર – 1980- મુંબાઇ
માતા ધનવિદ્યાગૌરી
પિતા હરિહરશંકર
લગ્ન કરસુખબેન 1929
બાળકો પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત
અભ્યાસ મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925
વ્યવસાય 1926- ક.મા.મુન્શીના મદદનીશ, ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36- એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક; 1963-66 – એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રાધ્યાપક; 1966-69- વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય
જીવન ઝરમર ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ
રચનાઓ હાસ્ય નિબંધ સંગ્રહ- 10; હાસ્યનવલકથા -1; આત્મકથા -1
મુખ્ય રચનાઓ રંગતરંગ ભાગ 1 થી 6 ; જ્યોતીન્દ્ર તરંગ; રેતીની રોટલી; વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ; અમે બધાં ( નવલકથા); વ્યતીતને વાગોળું છું(આત્મકથા);
સન્માન 1941 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 – નર્મદ સુવર્ણચંદ્રક