જામનગર
વિકિપીડિયા થી
જામનગરનું નામ મહારાજા જામ સાહેબ પરથી પડ્યું છે.
જામનગર ગુજરાતની સૌથી પશ્રિમ દિશામા દરિયાકિનારે આવેલુ શહેર છે. જામનગર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાંનુ એક છે. જામનગરનો મુખ્ય ઉધોગ બ્રાસપાર્ટ (પિતળના પાર્ટસ) છે. શહેર ખુબજ શાંતિપ્રિય છે, શહેરની મધ્યમાંજ એક મોટુ લાખોટા તળાવ આવેલ છે. અને તેની એક બાજુએ વિશ્વવિખ્યાત બાલા હનુમાનનુ મંદિર આવેલુ છે, જેમા લગભગ 45 વર્ષથી સતત 24 કલાક રામધુન ચાલે છે.
ઉપ્ર્ નિ વિગત્ પ્રમાને બ્રાબ્ર્ છે પન્ નિચે વીગ્ત્ પ્રામાને: પહેલા જામ્ રાજા: ન્ર્પ્ત્ જે બદ્સાહ્ ફીરૌઝ્શાહ્ ને હ્રાવી ને, પોતાના વ્ડવા ઓ ની ગાદી-ગીઝ્ની સ્હેર્ની પાછી મેળવી. અફ્ઘાનીર-તાન્ મા એમ્ણ્એ પોતાન્ી પ્રબ્ળ્ સ્તા જ્માવી હ્તી. પ્રથમ્ જામ્ ન્ર્પ્તે િવ્ક્રમ્ સવ્ત્ ૬૮૩ થી ૭૦૧ સુધી રાજ્ ક્રેલુ.
કાિઠયાવાડ્ના વાય્વ્ય્ ખુણામા આવેલ્ પ્રદેશ્ને હાલાર્ કહેવામા આવે છે. જામ્શી રાવ્ળે એ પ્ર્દેશ્ મેળ્વી, પોતાના પૂર્વજ્ હાલાજીના નામ્ પ્ર્થી તેનુ નામ્ હાલાર્ રાખેલુ હોવાની માન્ય્તા છે.
ચન્દ્રથી ૧૩૮મા અને શ્રી કુષણ્થી ૮૩મા પહેલા જામ્ ન્ર્પ્ત્ થયા. ત્યાર્થી અધાિપ પય્ત્ ય્દુકુળમા, (જામ)ની પદવી જામનગરના મહારાજાઓજ ભોગવે છે. હાલના મહારાજા જામ સાહેબ શ્રી િદિગવજયિસહ્જી સાહેબ ૫૧મા જામ છે. (જામ) એટલે શેશ્થ્-સર્વ્ રાજાઓમા શેશ્થ્ એવો અર્થ તેમાથી કાઢવામા આવે છે.
જામ્શ્રી િવભાજી બીજાને, િબિટશ સરકારે વન્શ-પરપરાગત મહારાજાનો ઇલકાબ બક્ષીયો હતો. કાિઠયાવાડના પસચીમ પરદેશમા જામશી રાવળજીએ ગાદી સથાપી તયારથી જામશ્રીએ `પછમના પાદશાહ`ની પદવી પણ્ ધારણ્ કરેલી. વળી હાલારમા રહેતા માણ્સોની વસ્તી લગભગ નવ લાખની છે આથી તેને નવલખો હાલાર કહેવાય છે. જામસાહેબને નવલખા હાલાર્ના ધણી કહેવામા આવ્તા. વળી, પોતાની દિરયાઇ હદમા સાચા મોતી થતા હોવાથી "મોતીયુવાળા જામ્" ઉપનામ પણ્ તેમણે અપાયેલુ.
યોગેશ મસુરીયા "સવોદય એનજીિનયરીગ વક્સ્" ૯, પટેલ કોલોની, જામનગર