ચિખલી
વિકિપીડિયા થી
ચિખલી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી દિલ્હીથી મુંબઇ જતો રાષ્ટ્રિય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. વળી બીલીમોરા, વાંસદા, વઘઇ, સાપુતારા, નાસિક, ખેરગામ, ધરમપુર, નાનાપોંઢા, વાપી સાથે રાજ્યમાર્ગે ચિખલી જોડાયેલ છે.