અમરેલી
વિકિપીડિયા થી
અમરેલી શહેર ત્થા નગરપાલીકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જીલ્લામાં સ્થીત છે. -->
અમરેલી | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - અમરેલી |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર | |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(2001) - ગીચતા |
90,243 - |
[ફેરફાર કરો] ઈતિહાસ
એમ માનવામાં આવે છે કે સન 534 માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતા હતા. અમરેલીનું પૌરાણીક સંસ્ક્રુત નામ અમરાવલી હતું.
બરોઙાના ગાયકવાઙની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન 1886 માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.