મૌર્ય વંશ
વિકિપીડિયા થી
મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક રાજવંશ હતો. આ વંશે ભારતમાં ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું. એની સ્થાપનાનું શ્રેય ચન્દ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્ય ને જાય છે, કે જેમણે નંદ વંશ ના સમ્રાટ ધનનંદ ને પરાજિત કર્યો..
[ફેરફાર કરો] મૌર્યવંશ ના રાજાઓ
- ચન્દ્રગુપ્ત મૌર્ય (-૩૨૨ થી -૨૯૮)
- બિન્દુસાર (-૨૯૭ થી -૨૭૨)
- અશોક (-૨૭૩ થી -૨૩૨)
- દશરથ મૌર્ય (-૨૩૨ થી -૨૨૪)
- સમ્પ્રતિ (-૨૨૪ થી -૨૧૫)
- શાલિસુક (-૨૧૫ થી -૨૦૨)
- દેવવર્મન્ (-૨૦૨ થી -૧૯૫)
- શતધન્વન્ મૌર્ય (-૧૯૫ થી -૧૮૭)
- બૃહદ્રથ મૌર્ય (-૧૮૭ થી -૧૮૫)