Web Analytics Made Easy - Statcounter

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
હિન્દી ભાષા - વિકિપીડિયા

હિન્દી ભાષા

વિકિપીડિયા થી

વારાણસી શહેરના બજારમાં હિન્દીમાં લખેલ જાહેરાતો
વારાણસી શહેરના બજારમાં હિન્દીમાં લખેલ જાહેરાતો

હિન્દીભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દ નો ઉદ્ભવ હિન્દ માંથી થાય છે. હિન્દ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિન્દુ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુ નો અપભ્રંશ છે. હિન્દી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગીની ભાષાઓ કહેવાય છે, કારણકે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.

હિન્દી સંવૈધાનિક દ્રષ્ટિથી ભારતની પ્રથમ રાષ્ટ્રભાષા છે અને સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિન્દી અને તેની બોલી ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોંમાં બોલાઇ છે. ૨૬ જનવરી ૧૯૬૫ ના દિવસે હિન્દીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરરજો આપવામાં આવ્યો.

ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સહુથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડ (૬૦૦ મિલિયન) થી વધુ લોકો હિન્દી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફ઼િજી, મૉરિશયસ, ગુયાના, સૂરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે.


ભાષાવિદો હિન્દી અને ઉર્દૂ ને એક જ ભાષા સમજે છે. હિન્દી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોંનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિક઼માં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષા ની અસર વધારે છે. વ્યાકરણિક રૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.

ૌચ્ક્ યોઉ વિકિપેદિઅ સ્તોપ્ છન્ગિન્ગ્ વ્હત્ ઇ વ્રિતે ઓમ્ગ્ લોલ્ ઇ અમ્મ્ ઔસ્ત્રલિઅન્ સો ઇ દો નોત્ નો વત્ થિસ્ લન્ગુઅગે ઇસ્ બુત્ ઇત્ લોક્સ્ ક્વ્લ્ હોવેવેર્ ઇત્ ઇસ્ ફુકિન્ગ્ વેઇર્દ્!

અનુક્રમ

[ફેરફાર કરો] સમૂહ

હિન્દી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાલી, ઉડ઼િયા, પંજાબી, રોમાની, મરાઠી જૈસી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે.

[ફેરફાર કરો] ઇતિહાસ ક્રમ

  • ૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)- સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ.
  • ૫૦૦ બી. સી. - બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત).
  • ૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત).

સંસ્કૃત નો વિકાસ

  • ૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ
  • ૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ
  • ૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપીનો વિકાસ.

અપભ્રંશ તથા આદિ હિન્દી નો વિકાસ

  • ૪૦૦ - કાલીદાસે "વિક્રમોર્વશીયમ્" અપભ્રંશમાં લખી.
  • ૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ.
  • ૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) "દોહાકોશ" લખી.
  • ૭૭૯ - ઉદયોતન સુરીની "કુવલયમલ"માં અપભ્રંશનો પ્રયોગ
  • ૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી
  • ૯૯૩ - દેવસેનની "શવકચર" (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક)
  • ૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપીનો પહેલું સ્વરૂપ
  • ૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી

અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિન્દીનો વિકાસ

  • ૧૨૮૩ - આમિર ખ઼ુસરોની "પહેલી" તથા "મુકરિસ" માં "હિન્દવી" શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ
  • ૧૩૭૦ - "હંસવાલી" દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત
  • ૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓં
  • ૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ
  • ૧૪૫૦ - રામાનન્દની સાથે "સગુણ ભક્તી"ની શુરુઆત
  • ૧૫૮૦ - "કાલમિતુલ હાકાયત્" બુર્હનુદ્દિન જનમ દ્વારા
  • ૧૫૮૫ - નવલદાસે "ભક્તામલ" લખી.
  • ૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા "અર્ધ કથાનક્" લખી.
  • ૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન "આદિ ગ્રન્થ" બહાર પાડયું
  • ૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે "રામચરિત માનસ" ની રચના કરી.
  • ૧૬૨૩ - જાટમલે "ગોરા બાદલ કી કથા" લખી.
  • ૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ "રીતિ" થી કાવ્યની શરૂઆત કરી
  • ૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત.


આધુનિક હિન્દી

  • ૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી
  • ૧૮૨૬ - "ઉદન્ત માર્તણ્ડ" હિન્દીનું પહેલુ સાપ્તાહિક
  • ૧૮૩૭ - ઓમ્ જય જગદીશ" ના રચયિતા પુલ્લોરી નો જન્મ
  • 1950 - હિન્દી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત
  • 2000 - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ

[ફેરફાર કરો] હિન્દીનું માનકીકરણ

[ફેરફાર કરો] હિન્દીની શૈલીઓ

section==૭ સ્વર શાસ્ત્ર==/હિન્દીની બોલિઓ અક્ષરો: અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ ૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ પ્રદક્ષિણા મુખપૃષ્ઠ સમાજ મુખપૃષ્ઠ વર્તમાન ઘટનાઓ હાલ માં થયેલા ફેરફાર કોઈ પણ એક લેખ મદદ દાન અહિયાં શું જોડાય છે આની સાથે જોડાયેલા ફેરફાર ફાઇલ ચડાવો ખાસ પાનાં

[ફેરફાર કરો] શબ્દાવલી

[ફેરફાર કરો] ૭ સ્વર શાસ્ત્ર

[ફેરફાર કરો] સ્વર

[ફેરફાર કરો] વ્યંજન

[ફેરફાર કરો] હિન્દીમાં ગણતરી

૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯

[ફેરફાર કરો] વ્યાકરણ

[ફેરફાર કરો] હિન્દી અને કમ્પ્યૂટર

[ફેરફાર કરો] હિન્દી ફ઼િલ્મ

[ફેરફાર કરો] આ પણ જુઓ


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -